- અહીં શું લઈએ છીએ:
- તમારું નામ, WhatsApp નંબર, ઈમેલ (મરજિયાત), શહેર, પિનકોડ, સરનામું, ફાવતો દિવસ અને સમય, પેકેજ અને રિપોર્ટની ભાષા. બીજા કોઈ માટે બુક કરો તો: તેમનું નામ, ઉંમર, તમારી સાથે સંબંધ, ફોન અને સરનામું.
- શા માટે:
- ઘરે બ્લડ સેમ્પલ લેવા માટે, અને તમે જેના પૈસા ચૂકવો છો તે રિપોર્ટ અને પ્લાન બનાવવા માટે. બીજા કોઈ કામ માટે નહીં.
- કોણ જુએ છે:
- PrimeBeing, અમારી પાર્ટનર લેબ અને તેના ટેક્નિશિયન, અને વેબસાઇટ, રેકોર્ડ, ઈમેલ, WhatsApp અને પેમેન્ટ ચલાવતી કંપનીઓ. આમાંની કેટલીક કંપનીઓ માહિતી ભારતની બહાર રાખે છે.
- હેલ્થના પ્રશ્નો પછી:
- બુકિંગ પછી ફોન કે WhatsApp પર પૂછીએ છીએ, અને ફક્ત જેમનો ટેસ્ટ છે તેમની સંમતિથી.
- તમારી પસંદગી:
- તમે ગમે ત્યારે તમારી વિગત જોઈ, સુધારી કે ડિલીટ કરાવી શકો, અથવા સંમતિ પાછી ખેંચી શકો. +91 94081 08886 પર મેસેજ કરો અથવા contact@primebeing.co પર ઈમેલ કરો. અમે ફરિયાદ ન ઉકેલીએ તો તમે ભારતના ડેટા પ્રોટેક્શન બોર્ડને ફરિયાદ કરી શકો.